સંતશ્રી હરિબાપુ (રાધેકૃષ્ણ ભક્ત પરિવાર )
પાછા જાવ
મૂળ ગામ :- હળમતિયા
જન્મ :- ૧૦-ઑગસ્ટ-૧૯૬૭
પંથ & સંપ્રદાય :- રાધાકૃષ્ણ સંપ્રદાય
રહેવાસ :- જામનગર
તેમના પરચાઓ :- -
તેમના વિશે
સંતશ્રી હરિબાપુ (રાધેકૃષ્ણવાળા, રહે.જામનગર) સમાજના સંત છે.
- તેઓ વાલ્મિકી સમાજમાં ચાલતા કુરિવાજોનાં સુધારણા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
- તેઓ વાલ્મિકી સમાજ હોવા છતાં અન્ય સવર્ણ સમાજમાં બહુ માન-સન્માન અને પ્રસિદ્ધિ ધરાવે છે.
- તેઓ વાલ્મિકી સમાજના સામાજિક અને ધાર્મિક કાર્યોમાં અગ્રેસર હોય છે, તેઓ વ્યસનમુક્તિ માટેની માર્ગદર્શન શિબિર કરી સમાજને વ્યસનમુક્ત કરવા પ્રયત્નો કરી રહ્યા છે.
- તેઓ વાલ્મિકી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે યુવાઓને પ્રોત્સાહન આપે છે. તેઓ સત્સંગ દ્વારા સમાજમાં સુવિચારોનું વહન કરે છે.
- તેઓની અન્ય સવર્ણ સમાજમાં પ્રસિદ્ધિ અને તેમના અનુયાયીઓ ના સાથ સહકારથી સમાજને આગળ લઈ આવવા પ્રયત્નો કરી રહ્યા છે,
જો કે સંતો-મહંતોના કાર્યોને શબ્દોમાં વર્ણન જ કરી ના શકાય. પણ આના દ્વારા સમાજ સુધી થોડીક માહિતી પહોંચાડવાનો પ્રયાસ છે.
સંપર્ક mo. 82384 84715