શ્રી શિવજીભાઈ વાઘેલા ગાંધીધામ - આદિપુર (કચ્છ) વાલ્મિકી સમાજના અગ્રણી અને સક્રિય કાર્યકર્તા છે.
- તેઓ આદિપુર અને કચ્છ જિલ્લાની નગરપાલિકાઓમાં કામ કરતા સમાજના સફાઈ કામદારોના પ્રશ્નો માટે નિરાકરણ લઈ આવવા વિશ્વસનીય કાર્યો કરી રહ્યા છે.
- આ સાથે વાલ્મિકી સમાજના સામાજિક પ્રશ્નો માટે આગેવોનો સાથે મળી નિરાકરણ લઈ આવવા પ્રયત્નો કરી રહ્યા છે.
- તેમજ ખોટા હોદ્દાઓ લઈ બેઠેલા લોકોને કાયદાની જોગવાઇથી સમાજ સમક્ષ ઉઘાળા પાડેલ છે.
- તેઓ સમૂહલગ્નમાં મહત્વનું યોગદાન આપે છે.
- તેઓ અને તેમની ટીમ વાલ્મિકી સમાજના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ આયોજન કરી શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન આપે છે.
- તેઓ બ્લડ ડોનેશનના કેમ્પનું આયોજન કરી સમાજને મેડિકલ ક્ષેત્રે મદદરૂપ થાય છે.
- તેઓ માહિતી અધિકાર નિયમ (RTI) અંગે સારું જ્ઞાન ધરાવે છે અને તેમાં સમાજને મદદરૂપ થઈ માર્ગદર્શન આપે છે.
- તેઓ shipping વ્યવસાય સાથે જોડાયેલા હોઈ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટેનું માર્ગદર્શન આપે છે,