પ્રક્રિયા ચાલી રહી છે

0%
અમિતભાઈ સોલંકી

અમિતભાઈ સોલંકી

ગામ જેતપુર, તા.કલોલ, જી.પંચમહાલ / ગામ જેતપુર, તા.કલોલ, જી.પંચમહાલ
પાછા જાવ

કાર્યો

શ્રી અમિતભાઈ સોલંકી ગામ-જેતપુર, તા.કલોલ, જી.પંચમહાલ ના સક્રિય કાર્યકર છે. 

  • તેઓ વાલ્મિકી સમાજનું શોષણ થતું અટકાવવા સમાજને મદદરૂપ થાય છે. 
  • તેઓ સફાઈ કામદારોને થતા અન્યાયો સામે લડી રહ્યા છે. 
  • તેઓ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. 
  • તેઓ સામાજિક ઉત્કર્ષના કાર્યોમાં સતત કાર્યરત રહે છે. 

હોદાઓ

  • વાલ્મિકી સમાજ ગુજરાત સંગઠન - પંચમહાલ જીલ્લા પ્રમુખ 
  • વાલ્મિકી દર્શન સાપ્તાહિક - પ્રમુખ, પંચમહાલ જિલ્લા 
  • ભારતીય જનરલ કામદાર ફેડરેશન - ઉપપ્રમુખ 
  • હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન સેલ (HRPC) - સભ્ય 
  • મેદપુરગ્રૂપ ગ્રામ પંચાયત - પૂર્વ સભ્ય

સંપર્ક