પ્રક્રિયા ચાલી રહી છે

0%
કિરીટભાઈ મકવાણા

કિરીટભાઈ મકવાણા

જામનગર / મહાવીરનગર
પાછા જાવ

કાર્યો

શ્રી કિરીટભાઈ મકવાણા જામનગર વાલ્મિકી સમાજના સક્રિય કાર્યકર્તા છે.

  • તેઓ વાલ્મિકી સમાજનાં સફાઈ કામદારોના હક્ક માટે લડી રહ્યા છે.
  • સમાજમાં ચાલી રહેલ કુરિવાજોનાં સુધારણા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
  • તેઓ સમાજનાં દરેક કાર્યોમાં અગ્રેસર હોઈ છે.

હોદાઓ

  • અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ ટ્રેડ યુનિયન - ઉપપ્રમુખ, જામનગર જિલ્લા 

સંપર્ક